tag:blogger.com,1999:blog-5212729228282337059.post2645248258719137436..comments2016-04-06T09:38:44.203+05:30Comments on AGARIYA HEETRAKSHAK MANCH: મીઠાનો સત્યાગ્રહ આઝાદી તરફ દોરી ગયો, અગરિયાઓની બેડી તૂટી નથીTreditional Salt Farmer's Collectivehttp://www.blogger.com/profile/00127354199277406681noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5212729228282337059.post-71459735859057732202016-04-06T09:38:44.203+05:302016-04-06T09:38:44.203+05:30કાળી મજૂરી કરી આપાણા માટે ધોળું મીઠું પકવતા આ મીઠા...કાળી મજૂરી કરી આપાણા માટે ધોળું મીઠું પકવતા આ મીઠાના ખેડૂતો "અગરિયા"ની જીંદગી યાતના અને ઘોર અંધકારથી ભરેલી છે. તેમને મૂઠી ધાન, ધાબળા, અને ધર્માદો કરનારા ઘણા છે. પણ તેના ખારા ઉસ જેવા જીવનમાં ડોકિયું કરી હાથઝાલી યાતનામાંથી ઉગારનારા ઘણા ઓછા છે. ચાલો આજે મીઠા સત્યાગ્રહ દિને અગરિયાને કચ્છના નાનારણમાં મીઠું પકવવાના તેના પેઢી-દર-પેઢીના પરંપરાગત અધિકારો સરકાર માન્ય રાખે તે માટે જ્યાં પણ આપણે કોઈને ઓળખીએ છીએ તેને વાત કરીએ. ચૂંટણીનું રાજકારણ ભૂલી તમામ પક્ષોના ચૂટાયેલા પ્રતિનિધીઓને વિનતી કરીએ કે સરકાર "કચ્છના નાનારણમાં અગરિયાઓના મીઠું પકવવાના સીઝનલ યુઝર-રાઈટ્સ ને વનાધિકારના કાયદા હેઠળ માન્યતા આપે."Treditional Salt Farmer's Collectivehttps://www.blogger.com/profile/00127354199277406681noreply@blogger.com